સાહિત્યકારો સાથે જોડાયેલા સાહિત્ય સ્વરૂપ || GK

 સાહિત્યકારો સાથે જોડાયેલા સાહિત્ય સ્વરૂપ ||  GK 

સાહિત્યકારો સાથે જોડાયેલા સાહિત્ય સ્વરૂપ ||  GK


  1. નરસિંહ મહેતા - પ્રભાતિયા
  2. પ્રેમાનંદ - આખ્યાન
  3. દયારામ - ગરબી
  4. ભોજા ભગત - ચાબખા
  5. બોટાદકર - રાસ
  6. અખો - છપ્પા
  7. ગોરીસંકર જોષી - નવલિકા
  8. ગીજુભાઈ બધેકા - બાળસાહિત્ય
  9. ગુણવંત આચાર્ય - દરિયાઈ સાહિત્ય
  10. મહાદેવભાઈ દેસાઈ - ડાયરી
  11. ઝીણાભાઇ દેસાઇ - હાઇકુ
  12. રાજેન્દ્ર શાહ - ગીત
  13. પિંગળશી ગઢવી - લોકવાર્તાઓ
  14. કનૈયાલાલ મુનશી - ઐતિહાસિક નવલકથાઓ
  15. કાન્ત - ખંડકાવ્ય
  16. પન્નાલાલ પટેલ - જાનપદી નવલકથા
  17. ન્હાનાલાલ - ઉર્મી કાવ્યો
  18. મીરાબાઈ - પદ
  19. શામળ - પદ્ય વાર્તા
  20. વલ્લભ મેવાડા - ગરબા
  21. બળવંતરાય ઠાકોર - સોનેટ
  22. અમૃત ઘાયલ - ગઝલ
  23. ધીરો - કાફી
  24. કાકાસાહેબ કાલેલકર - નિબંધ 

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top