GCERT || gcert textbook std 6

GCERT || gcert textbook std 6 


GCERT || gcert textbook std 6


Chapter 3 પ્રાચીન નગરો અને ગ્રંથો

#હડ્ડપિય સભ્યતા

  • હડ્ડપિય સભ્યતા = સિંધુ ખીણની સભ્યતા
  • ઈ. સ. 1921 માં હડ્ડપામાથી સૌપ્રથમ અવશેષો
  • હડ્ડપિય નગરો 👇
  1. હડ્ડપપા
  2. મોહે- જો- દડો
  3. લોથલ
  4. ધોળાવીરા
  5. કાલીબંગાન
  6. રાખીગઢી
# નગર રચના

  • પશ્વિમ તરફ કિલ્લો, પુર્વ તરફ પ્રજા વસાહત, બંને ને જુદો પાડતો રાજમાર્ગ
  • આયોજનબદ્ધ નગર રચના
  • પશ્વિમ તરફ કોટ
  • ઈંટો નો ઉપયોગ
  • આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા
  • પૂર, ભેજ થી બચવા ઓટલા પર મકાન
  • બે માળના મકાન
  • પાણી નિકાલની વ્યવસ્થા
  • દરેક મકાન માં ગટર વ્યવસ્થા
@ મોહે-જો-દડો 

  • જાહેર સ્નાનાગાર, વચ્ચે સ્નાનકુંડ, બંને બાજુ ઉતરવા પગથયા,‌‌ ઉપયોગ - જાહેર ધાર્મિક પ્રસંગો માં
  • સ્તંભ વાળા મકાન- સભાગૃહ
@ હડ્ડપા 

  • પંજાબ ના મોટગોમરી જિલ્લા (પાકિસ્તાન)
  • સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર
  • અન્ન ભંડારો આવેલા
  • રાવી નદીના કિનારે ૧૨ જેટલા અન્ન ભંડારો
લોથલ

  • અમદાવાદ ના ધોળકા તાલુકા
  • ભોગાવો નદીના કિનારે
  • વેપારી બંદર, ઔધોગિક નગર
  • ધક્કો (ડોક યાર્ડ) ઈંટો થી બનેલ
  • વખારો અને મણકા બનાવાની ફેક્ટરી

@ ધોળાવીરા

  • કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકો ખડીરબેટ
  • ત્રિસ્તરીય નગર રચના 1) કિલ્લો 2) ઉપલું નગર 3) નીચલુ નગર
  • વરસાદી પાણી સંગ્રહની વ્યવસ્થા
  • સ્ટેડિયમ મળેલ
કાલીબંગન

  • રાજસ્થાન
  • ક્રુષિ ક્રાંતિ નો મથક
  • ખેડેલા ખેતરો મળી આવેલા
  • તાંબાના ઓજારો ખેતી મા ઉપયોગ





Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top