GCERT || gcert textbook std 6

 GCERT || gcert textbook std 6

gcert std 6 gcert std 6 gujarati book gcert books std 6 gcert textbook std 6


Chapter 1 ચાલો ઈતિહાસ સમજીએ

# તાડપત્રો અને ભોજપત્રો

  • તાડપત્રો - તાડ વૃક્ષ ના પર્ણ પર લખાયેલા હસ્તપ્રતો
  • ભોજપત્રો - હિમાલયમાં થતાં ભુર્જ નામના વૃક્ષની છાલ પર
  • સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો
# અભિલેખો

  • ધાતુઓ અને પથ્થરો પર લખાયેલા લેખો
  • ઉપયોગ - રાજા અને પ્રજા વચ્ચે સંવાદમા - આદેશો આપવામાં

# ત્તામપત્રો

  • તાંબા ના પતરા ઉપર કોતરીને લખવા માં આવતું લખાણો
  • વહીવટી તંત્ર અને દાન ની માહિતી કોતરાયેલી છે
  • ગુજરાતમાં મોટા પ્રમાણમાં મળી આવેલ
@ તામ્રપત્ર સચવાયેલા ગુજરાત માં

  1. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર - પાટણ
  2. એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજી - નવરંગપુરા (અમદાવાદ)
  3. ભો. જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવન - અમદાવાદ
  4. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર - કોબા (ગાંધીનગર)
# સિક્કાઓ

  • ઈતિહાસ જાણવાનું સાધન
  • ભારત માં ઈ.સ. પુર્વે 5 મી સદીના પંચમાર્ક સિક્કાઓ મળી આવેલ જે સૌથી જૂના સિક્કા છે
# ભારત ની મુલાકાતે આવેલા 

  • મેગેસ્ટાનીસ (ગ્રીક ઈતિહાસકાર)
  • પ્લિની ( રોમન લેખક)
  • ફાહિયાન ( બૌધ્ધ ભિક્ષુક - ચિન)
  • યુઅન સ્વાંગ 
# ભારત નો નામ

  • ઈન્ડિયા શબ્દ ઈન્ડસ પરથી જેને સંસ્કૃત માં સિંધુ
  • ઈરાન અને ગ્રીક લોકો સિંધુ નદીથી પરિચિત
  • ઈરાનીઓ સિંધુ ને હિન્ડોસ કહેતા - ગ્રીક લોકો સિંધુ ને ઇન્ડસ
  • સિંધુ નદીના પુર્વ કિનારે ઈન્ડિયા થી ઓળખાતા
  • ભારત નામ ઋગ્વેદમાં
  • ભરત નામ નો માનવ સમુહ ઉત્તર-પશ્ચિમમા વસેલો તેથી ભારત
chapter 2  આદિમાનવ થી સ્થાયી જીવન ની સફર

@ ભીમબેટકા ગુફા - મધ્ય પ્રદેશ

  • માનવ વસવાટ માટે ઉત્તમ સ્થળ
  • ગુફા માં પક્ષીઓ, હરણ, લાકડા ના ભાલા, વૃક્ષો 500 જેટલા ચિત્રો
@ કુરનુલ - દક્ષિણ ભારત
  • રાખ ના અવશેષો ગુફામાંથી
( અવશેષો અને તેમના સ્થાન)
  1. ઘઉં, જવ, ઘેટાં બકરાં, પથ્થરો ના ઓજારો - મહેરગઢ (પાકિસ્તાન)
  2. ચોખા, પ્રાણીઓ ના હાડકાં - કોલ્ડિહવા (ઉત્તર પ્રદેશ)
  3. ચોખા, ઘેટાં બકરાં, પથ્થરો ના ઓજારો - મહાગઢ (ઉત્તર પ્રદેશ)
  4. માનવ વસાહત, ગેંડો - લાંઘણજ (ગુજરાત)
  5. ઘઉં, મસુર, કુતરા, ખાડા વાળા મકાન - બુર્જહોમ અને ગુફકાલ (જમ્મુ અને કાશ્મીર)
  6. ભેંસ, બળદ, ઓજારો - ચિરાદ (બિહાર)

# મહેરગઢ સૌથી પ્રાચીન ગામ

  • જવ - ઘઉં ની ખેતી
  • અનાજ નો સંગ્રહ - કોઠારો મળી આવેલા
  • દફન કરવામાં આવતા શવોને
  • મનુષ્ય સાથે બકરી દફન મળી આવેલ
# ઈનામગામ (મહારાષ્ટ્ર)

  • બાળકો ના મૃતદેહો ના અવશેષો
  • ગોળ આકારના ઘરો
  • પશુપાલન
  • બાજરી, જવ ની ખેતી

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top