ઋગ્વેદ || Gujarati gk || Rugved

 ઋગ્વેદ || Gujarati gk || Rugved 




-૧ થી ૧૦ મંડલ

-આર્યોની વાતો કરવામાં આવી, સામાજિક, આર્થીક, રાજકીય

-સોથી વધુ ઉલ્લેખ ઇંદ્ર, સોમ, પુષ્પ, વરૂણ, અગ્નિ

-ગાયત્રી મંત્ર ૩ જો મંડલ (સૂર્ય ની ઉપાસના) રચયતા-વિશ્વામિત્ર

-૭ મો મંડલ માં યુધ્ધ ની વાત રાવી નદી નદીના કિનારે ૧૦ રાજાઓ ના યુધ્ધ ની વાત, ભરત વંશના રાજા સુદાસ નો વિજય થયો

- ઉત્તર- પશ્ર્ચિમ સપ્તસિધુનો પ્રદેશ આયર્યો આવ્યાં




Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top